SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ श्री वर्धमान - स्वामिने नमः * સાધુતાની જ્યોત ( સાધુજીવનને સફળ બનાવનાર મહત્ત્વની જરૂરી–માખતાના સંગ્રહ) મહામ‘ગલકારી જિનશાસનની પ્રાપ્તિ આ પાઁચમ-આરામાં પ્રકૃષ્ટ-પુણ્યના ઉદયે થયા પછી તેને સફળ બનાવવાના વિશિષ્ટ પ્રયત્ના વિવેકી પુણ્યવાનાએ જ્ઞાની નિશ્રાએ કરવા ઘટે. આ માટે ‘સંયમ ’–શબ્દના વ્યુત્પત્તિ-અને ધ્યાનમાં રાખી વૃત્તિઓને થાયેાગ્ય રીતે સૌંસ્કારાની દિશામાંથી વાળી જ્ઞાનીઓની આજ્ઞા તરફ વાળવાના પ્રયત્ના માટે ભગીરથ પુરુષાર્થની દિશામાં પ્રથમ પગલું ભરવું ઘટે. વર્તમાનકાળે કાળ-ખળથી સંયમ—સંબંધી ગ્રહણુશિક્ષા અને આસેવન-શિક્ષાના લગભગ વિરહ થયેલ છે. તેથી સચમ-પથે ઉમંગ-પૂર્વક આવનારા પણુ પુણ્યાત્માએને સંયમ એટલે શું?” એની સ્પષ્ટ સમજણુ મળવી દુર્લભ થઈ પડી છે. 66 પરિણામે ગતાનુગતિક-ન્યાયે “આત્મા માટે કઇક કરી છુટવા’'ની અપૂર્વ-તમન્ના સાથે આવનારા સ ́વેગી– ૧
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy