SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ હેચોપાદેય-વિભાગ દિવ્ય-સાધનાના સાધક એક મહાપુરુષે નક્કી કરેલા નીચેના હે પાદેય-વિભાગને લક્ષ્યમાં રાખી તદ્દનુસાર આચરણ કરવાથી કલ્યાણ-સાધનાને પંથ બહુ સરલ અને શુભાવહ નિવડે છે. ઉપાદેય આત્મલાઘા આત્મનિંદા પરનિંદા પરસ્તુતિ અનૌચિત્ય ઔચિત્ય અવિવેક વિવેક અવિનય પરોપકાર પરોપકાર કાર્ય ઔદાય તરછતા ગાંભીય માત્મય માય અસંબદ્ધ–પ્રલાપ પ્રિય-હિતકારી વાક્ય ઉપર મુજબના વિભાગને ખ્યાલમાં રાખી ગ્ય જીવનલક્ષી પ્રવૃત્તિ કરવાથી આત્મ-કલ્યાણની સાધના સરલ થાય છે. વિનય * સાધુ જે આવતા દુઃખને સ્વછાથી સહે અગર ઉદીરણ કરીને પણ યથાશકય સહન કરે તે કર્મની પરાધીનતા જલ્દી દૂર થાય.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy