SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મકલ્યાણના ભાગને સરળ બનાવવા ઉપચોગી સૂચના આત્મકલ્યાણ-સાધનાના પુનિત પંથે વિહરી શ્રેષ્ઠ આદર્શ સંયમી-જીવનની સાર્થક સિદ્ધિ મેળવવા ઈચ્છનાર મુમુક્ષુ પ્રાણીએ મુખ્યતા પિતાના જીવનના બન્ને પાસાને તપાસી નીચે જણાવેલ દોષમાંથી જણાતા કોઈ પણ દેશને પહેલી તકે દૂર કરવા ઉજમાલ થવું ઘટે. ૧. આહારની લાલસા | ૧૫. નિર્દયતા ૨. ચિત્તની ચંચલતા ૧૬. કદાગ્રહ ૩. આલસ્ય-સુસ્તી. ૧૭. અશ્રદ્ધા ૪. પ્રમાદ ૧૮. પરનિંદા ૫. પુરુષાર્થહીનતા ૧૯. પરચર્ચા ૬. અશ્રદ્ધા ૨૦. બાહ્યાડંબર ૭. કતક ૨૧. વાદ-વિવાદ ૮. ઉતાવળિયાપણું ૨૨. બીજાને ઉતારી પાડ૯. વહેમીપણું વાની ઈચ્છા ૧૦. અસંયમ ૨૩. શરીર સુકુમાલતા ૧૧. અસહિષ્ણુતા ૨૪. વિલાસિતા ૧૨. અસહૃવત્તન પ્રતિ ૨૫. બીજા પાસે કામ ધૃણાને અભાવ - કરાવવું ૧૩. પ્રખ્યાતિની ઈચ્છા ૨૬. લોકરંજન ૧૪. માન-સત્કારે છા ૨૭. ખરાબ સેબત
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy