________________
૧૦
જૈન દર્શન અને માંસાહાર. સંસ્કૃત ભાષાના આ માંસ શબ્દ ઉપરથી માગધી ભાષામાં મંત્ર શબ્દ બન્યો છે.
મૈલ (માગધી) = ૧ માંસ, પરમાટી. ૨ ફળના ગર, નરમ ભાગ, (પાŁઅસદ્દ–મહષ્ણુવા પાનું ૮૨૪ અને ૧૨૭૪.)
મત્ત એટલે કૂળના ગર, ગીર એ અર્થાંમાં સૂત્રમાં વપરાયેલ છે તે નીચે પ્રમાણે.
પન્નવણાજી સૂત્ર (હૈદ્રાબાદવાળું પા. ૫૧ મે વનસ્પતિકાયના અધિકારમાં ૧૨ મી ગાથા.
बिंट सकडाहं एयाइ हवंति एग जीवस्स; પત્તેય પત્તાÄ, લેસર મલેસર મિના. ॥ ૨૨ ||
એ આખા અધિકારમાં ફળના નરમ ભાગ–ગરને “મં” શબ્દથી જ સખાધેલ છે. ફળના નરમ ભાગ માટે આ સિવાય બીજા શબ્દો વાપરેલા હાય તેમ જણાતું નથી. માગધી કે સંસ્કૃત ભાષામાં મૂળના ગર એટલે નરમ ભાગને પ્રાણીના સ્નાયુના લેચાના નામ પ્રમાણેજ સખાધેલ છે, એટલું જ નહિ પણ અંગ્રેજી ભાષામાં, અંગ્રેજી વનસ્પતિ શાસ્ત્ર (Botany) માં તેમજ વૈદ્યક શાસ્ત્રમાં પણ તેવીજ રીતે સખાધેલ છે.
અંગ્રેજી ભાષામાં.
Flesh. એટલે માંસ તે શબ્દના અર્થ નીચે પ્રમાણે થાય છે.
(1) The muscular part of an animal. પ્રાણીના સ્નાયુઓ.