SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શન અને માંસાહાર. फलं दुविहा पन्नता तं० एगठ्ठिया (एग + अट्ठिया) बहुबीया. જીવાભિગમ સૂત્ર (બાબૂછવાળું પાનું ૫ ) रुक्खा दुविहा पन्नता तं० एगट्ठिया य बहुबीया य. ૩ આચારાંગજી સૂત્ર (પ્રો. રવજી દેવરાજવાળું સૂત્ર ૫૯૯) सअट्ठियं सकणुयं सबीयगं. ૪ દશવૈકાલિક સૂત્ર (પંજાબી ઉપાધ્યાય આત્મારામજી મહારાજા કૃત પાનું ૩૮૨) પાંચમું પિંડેસણું અધ્યયન ગાથા ૮૪. तत्थ से भुंजमाणस्स, अट्ठिअं कंटओ सिया । तणकट्ठ सक्करं वावि, अन्नं वावि तहाविहं ॥ ८४ ।। ઉપર જે લિ શબ્દ માટે સૂત્રોના ચાર દાખલાઓ આપેલા છે તેમાંનો ત્રીજો અને એથે દાખલો તો આચારાંગ અને દશવૈકાલિક સૂત્રને છે અને તે પણ વિવાદવાળા પિંડેસણુ નામના અધ્યયન માંહેને જ છે. અને ત્યાં તેનો અર્થ દરેક આચાર્યોએ તથા ટીકાકારોએ ઠળીયે એમ કરેલ છે. એટલે મદિ શબ્દ ઠળીયાના અર્થમાં આગમ ગ્રંથમાં વપરાયેલ છે એમ જરૂર સિદ્ધ થાય છે. માંસ (સંસ્કૃત) = ૧ Flesh. સ્નાયુને લાગે. The flesh of fish 710011011 Rallyal લો . ૩ The fleshy part of a fruit. ફળને ગર, ગીર અથવા નરમ ભાગ. (આકૃત સં. અં. ડીક્ષનેરી પાનું ઉ૫૩)
SR No.022992
Book TitleJain Darshan Ane Mansahar
Original Sutra AuthorN/A
AuthorManilal Vanmali Shah
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1939
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy