SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ જ નિર્મળ મૈત્રી ભાવથી, ભરપૂર હે ભગવંત; મુદિતભાવ ઉદિત થયે, પૂર્ણ કળાએ સંત. ૨૬ નિર્મળ કરુણાને ઝરે, ચૌદ રાજ રેલાય; તેના પ્રભાવે હે પ્રભુ ! જગજીવ દુઃખ દેવાય. ૨૭ એક મધ્યસ્થ દષ્ટિ છે આપની, પક્ષપાત નહીં લેશ; ધર્મબીજ છે હે પ્રભુ! એગ સ્વરૂપ વિશેષ ૨૮. છે એવા શ્રી વીતરાગને, ત્રિકરણ શુદ્ધ આજ; વંદન કરું હુ ભાવથી, જય જય શ્રી જિનરાજ. ૨૯ * * સૌ પ્રાણ આ સંસારના, સમિત્ર મુજ વહાલા હેજે, * સગુણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજે; - દુખિયા પ્રતિ કરુણા અને, દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામે હૃદયમાં સ્થિરતા. ૩૦ *
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy