SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ લકત્તર ભાવના –અનુપમ મૈત્રી- જે શક્તિ મુજને મલે, (તે) આપું સહુને સુખ કર્મના બંધન ટાળીને, કાપું સહુનાં દુઃખ. ૩૧ + + + –ક્ષમાપના* મુજને દુઃખ આપે ભલે, તે પણ હું ખમું તાસ; સુખ પીરસવા સર્વને, છે મારે અભિલાષ. ૩૨ + + + –સર્વાત્મભાવ– - જગના પ્રાણી માત્રને, વહાલા છે નિજ-પ્રાણ માટે મન વચ કાયથી, સદા કરું તસ ત્રાણ. ૩૩ + + + + –પરહિત ચિંતા જ આશીર્વાદ મુજને મલે, ભભવ એહ મુજ ભાવ; ત્રણ સ્થાવર જીવો બધા, દુઃખિયા કે નવિ થાવ. ૩૪ –અનુપમ વાત્સલ્ય ભાવ* ભવો ભવ એ મુજ ભાવના, જે મુજ ધાર્યું થાય; (તે) શ્રી જિન શાસન વિષે, સ્થાપે જીવ બધાય. ૩૫
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy