SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ - ખમાવું બધા જીવને આજ પ્રીતે, ખમે તે બધા મુજને સર્વ રીતે, બધા જીવમાં મિત્રતાને પ્રસારું, નથી કેઈ સાથે હવે વેર મારુ. ૨૧ * બધા વિશ્વનું થાવ કલ્યાણ આજે, બને સજજ સૌ પારકા હિત કાજે; બધા દૂષણે સર્વથા નાશ પામે, જને સર્વ રીતે સુખ માંહિ જામે. ૨૨ - એક સર્વ વિશ્વમાં શાંતિ પ્રગટે, થાએ સૌ કોનું કલ્યાણ સર્વ લેકમાં સત્ય પ્રકાશે, | દિલમાં પ્રગટે શ્રી ભગવાન. ૨૩ - * શાન્તિ તુષ્ટિ પુષ્ટિ પામે, જીવે પામે મંગળમાળ; આત્મિક અદ્ધિ સિદ્ધિ પામે, પામે સર્વે પદ નિર્વાણ ૨૪ * ગુણીજનેકુ વંદના, અવગુણ દેખ મધ્યસ્થ; દુ:ખી દેખી કરુણા કરે, મૈત્રી ભાવ સમસ્ત. ૨૫
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy