SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ या रागरोषादिरूजो जनानां, शाम्यन्तु वाक्कायमनोद्रुहस्ताः। सर्वेप्युदासीन-रसं रसन्तु, सर्वत्र सर्वे मुखिनो भवन्तु ॥१७॥ --જગતના પ્રાણીઓની રાગદ્વેષાદિથી ઉપજેલી મન વચન અને કાયાની પીડાએ શાન્ત થાઓ ! બધા માધ્ય. શ્યના અપૂર્વ આનંદને પામે! સર્વત્ર સર્વ સુખી. થાઓ ! ૧૭ तत्त्वं धर्मस्य सुस्पष्ट, मैत्रीभावविकासनम् । परोपकारनिर्माण, शमवृत्तेरुपासनम् ॥ १८॥ --મૈત્રી ભાવનો વિકાસ કરે, પરોપકારનું નિર્માણ અને ઉપશમ ભાવની ઉપાસના કરવી એ સંક્ષેપમાં ધર્મનું અતિ સ્પષ્ટ રહસ્ય છે. ૧૮ मैच्यादिभावयोगेन, शुमध्यानप्रभावतः। मुखंसुखेन प्राप्नोति, जीवो मोक्षं न शंसयः ॥ १९ ॥ ––મૈત્રી આદિ ભાવનાઓ વડે તથા શુભ ધ્યાનના પ્રભાવથી જીવ અત્યંત સુખ પૂર્વક મોક્ષને પ્રાપ્ત કરે છે, એમાં સંદેહ નથી. ૧૯ धर्मस्य विजयो भूयाद्, अधर्मस्य पराभवः । सद्भावना प्राणभूतां, भूयाद् विश्वस्य मंगलम् ॥ २० ॥ –-ધર્મને વિજ્ય થાઓ, અધર્મને પરાજય થાઓ, પ્રાણુઓ શુભભાવવાળા બને અને વિશ્વનું મંગલ થાઓ. ૨૦
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy