SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યો દાદાને દરબાર, આવ્યા દાદાને દરબાર, કરા ભવેદિય પાર; ખરા તું છે આધાર, મેહે તાર તાર તાર. આત્મગુણના ભ'ડાર, તારા મર્હુિમાને નહિ પાર; દેખ્યા સુંદર દેદાર, કરેા પાર પાર પાર. તારી મૂત્તિ મનેહાર, હુરે મનના વિકાર; ખરા હયાના હાર, વધુ વાર વાર વાર. આવ્યે દેરાસર માઝાર, કર્યાં જિનવર જુહાર; પ્રભુ ચરણ આધાર, ખરા સાર સાર સાર આત્મકમલ સુધાર, તારી લબ્ધિ છે અપાર; એની ખુબીના નહિ પાર, વિનતિ ધાર ધાર ધાર. ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ જે દૃષ્ટિ પ્રભુ દન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે; જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે; પીએ મુદા વાણી સુધા, તે ક યુગને ધન્ય છે; તુજ નામ મત્ર વિશદ ધરૈ, તે હૃદયને નિત્ય ધન્ય છે. ૧૭ આવ્યા શરણે તુમારે, જિનવર કરો, આશ પુરી અમારી; નાવ્યા ભવપાર મારે, તુમ વિણ જગમાં, સાર લે કેણુ મારી; ગાચા જિનરાજ આજે, હરખ અધિકથી, પરમ આનંદકારી; પાચ તુમ દ નાસે, ભવભય ભ્રમણા, નાથ સર્વે હમારી. ૧૮ છે પ્રતિમા મનેહારિણી, દુઃખહરી શ્રી વીર જિષ્ણુદની; ભક્તોને છે સદા સુખકરી, જાણે ખીલી ચ'દની;
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy