SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિઓ. પ્રભુ દરિશન સુખ સંપદા, પ્રભુ દરિશન નવ નિધ; પ્રભુ દરિશનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. જવડા જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય; રાજા નામે પ્રજા નમે, આણ ન લેપે કેય. ફૂલડાં કેર બાગમાં, બેઠા શ્રી જિનરાજ, જેમ તારામાં ચંદ્રમા, તેમ શોભે મહારાજ વાડી ચંપા મેરિયે, સોવન પાંખડીએ; પાર્શ્વ જિનેશ્વર પૂજીએ, પાંચે આંગળીએ. ત્રિભુવન નાયક તું ઘણું; મહા માટે મહારાજ; માટે પુણ્ય પામીઓ, તુમ દરિશન હું આજ. આજ મને રથ સવિ ફળ્યાં, પ્રગટ્યાં પુણ્ય કર્લોલ; પાપ કરમ દરે ટળ્યાં, નાઠાં દુઃખ દંદેલ્લ. પંચમ કાળે પામે, દુર્લભ પ્રભુ દેદાર; તે પણ તારા નામને, છે મોટો આધાર. શાન્તિનાથજી સેળમા, જગ શાન્તિ સુખકાર; શાન્તભાવે ભક્તિ કરે, તરત તરે સંસાર. પ્રભુ નામકી ઔષધિ, ખરા ભાવથી ખાય; રેગ પીડા વ્યાપે નહિ, મહા દેષ મીટ જાય. પાંચ કેડીને ફૂલડે, પાયે દેશ અઢાર; માસ્પાલ રાજા થયે, વર્યો જય જયકાર,
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy