SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ આ પ્રતિમાના ગુણભાવ ધરીને, જે માણસા ગાય છે; પામી સઘળાં સુખ તે જગતનાં, મુક્તિ ભણી જાય છે. ૧૯ દેખી મૂતિ પાર્શ્વ જિનની, નેત્ર મારાં કરે છે; ને હૈયું મારૂં ફરી ફરી પ્રભુ, ધ્યાન તારૂ ધરે છે; આવવા ઉલ્લુસે છે; આત્મા મારા પ્રભુ તુજ કને, આપે! એવું, બળ હૃદયમાં, માહરી આશ એ છે. ૨૦ સકલ કમ વારી, મેાક્ષ માર્માધિકારી; ત્રિભુવન ઉપગારી,કેવળજ્ઞાન ધારી; ભવિન નિત્ય સેવા, દેવ એ ભક્તિ ભાવે; એહીજ જિન ભજતા, સર્વ સ'પત્તિ આવે. જિનવર પદ સેવા, સ સ'પત્તિ દાઈ, નિશદિન સુખદાઈ, કલ્પવલ્લી સહાઈ; નમિ વિનમિ લહી જે, સર્વ વિદ્યા વડાઈ; ઋષભ જિનહ સેવા, સાધતાં તેડુ પાઈ.. ઇહુ જગત સ્વામી, માહવામી, મેક્ષગામી સુખકરૂ પ્રભુ અકલક અમલ, અખંડ નિ`લ, ભવ્ય મિથ્યાતવ હરૂ; દેવાધિદેવા, ચરણુસેવા, નિત્ય મેવા આપીએ; નિજ દાસ જાણી, દયા આણી, આપ સમેાવડ થાપીએ. ૨૩ પાર્શ્વનાથ પ્રગટ પ્રભાવી, અલિક વિઘન સવિ દૂર કરે; વાટઘાટ સમરે જે સાહિબ, ભય ભજન ચકચૂર કરે. ૨૪ લીલા લચ્છી દાસ તુમારા, કાઈ પૂજે કેઈ અરજ કરે; નજર કરીને નીરખા સાહિમ, તુમ સેવક અરદાસ કરે. ૨૫ પડછા પૂરે પાર્શ્વનાથ, આશા પૂરે આદિનાથ; શાન્તિ કરે શાન્તિનાથ, વિધન સૂરે મટ્વિનાથ, ૨૧ ૨૨ ક
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy