SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી માનતંગસૂરિજી “ભક્તામર સ્તોત્રમાં દેવાધિદેવનાં નામાનું વર્ણન કરતા ફરમાવે છે કે" त्वामव्ययं विभुमचिन्त्यमसंख्यमाद्य, ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं, ज्ञानस्वरुपममलं प्रवदन्ति सन्तः ॥१॥" હે ભગવાન! વિચક્ષણ પુરૂષે આપને આ પ્રમાણે, ' ' કાર્ય કરવાની હામાં રાધિકા અવ્યય-ચયાપચયને નહિ પામનાર અને સર્વ કાલ સ્થિર–એકસ્વભાવે રહેનાર. © વિ–પરઐશ્વર્યાથી શોભિત, કર્મનું ઉન્મેલન કરવાને સમર્થ અથવા ઈન્દ્રાદિના સ્વામી. અચિત્યુ-આધ્યાત્મિક પુરૂષ વડે પણ ચિન્તવન કરવાને અશક્ય, અતિ-અદ્ભુતગુણયુક્ત. છે અસંખ્ય –જેમના ગુણોની સંખ્યા થઈ શકતી નથી. અથવા જેમના જ્ઞાનને માપી શકાતું નથી માટે અસંખ્ય. પીઆઇ-પંચ પરમેષ્ઠિમાં પ્રથમ અથવા સામાન્ય કેવલીઓમાં મુખ્ય. બ્રહ્મા-અનન્ત આનન્દથી વધતા, બ્રહ્મ–કેવળજ્ઞાન અથવા નિર્વાણને પામનાર.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy