SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વર–સકલ સુરાસુરનરનાયકને શાસન કરવા સમર્થ, કૃતાર્થ ૯) અના–અનન્ત ચતુષ્ટયની સમૃદ્ધિ ધારણ કરનારા અને મૃત્યુ રૂપી અન્ત વિનાના-મૃત્યુને ક્ષય કરનારા. ૯)અનંગત-કામદેવને માટે કેતુ સમાન, વૈક્રિયાદિ એગ રૂપી કેતુ-ચિથી રહિત. ૧ગીર–મન, વચન અને કાયાને જીતનારા, ધ્યાની પુરૂષોના ઈશ્વર અને સગિ–કેવલીઓને માન્ય. ૧૧)વિદિતયોગ-સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ ચોગને જણનારા અને બીજાને જણાવનારા, વિશેષ કરીને ખંડિત–નાશ કર્યો છે જીવ અને કર્મને વેગ-સંબંધ જેમણે. ૧૨ અનેક–જ્ઞાનથી સર્વગત, અનેક સિદ્ધ એક જગ્યાએ રહેવાથી અનેક, ગુણપર્યાયની અપેક્ષાએ અનેક અને 2ષભાદિ વ્યક્તિના ભેદથી અનેક ૧૩ એક-અદ્વિતીય, ઉત્તમોત્તમ અથવા જીવ દ્રવ્ય ની અપેક્ષાએ એક. (૧૪) નાનસ્વરૂપ–ક્ષાયિક કેવળજ્ઞાન રૂપ સ્વરૂપ વાળા-સવ કર્મના ક્ષયથી ચિકૂપ, (૧૫)અમલ–અઢાર દેષ રૂપી મલથી રહિત.. “यो विश्व वेद वेद्य जननजलनिर्भगिनः पारदृश्वा, पौर्वापर्याऽविरुद्धं वचनमनुपम, निष्कलङ्क यदीयम् , . .
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy