SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ શ મનુષ્ય લેકરૂપી પૃથ્વીથી આવેલા હોવાથી પાર્થિવ' કહેવાય છે. - સમસ્ત આરંભથી મુક્ત બનેલા હોવાથી પ્રજાપાલ' કહેવાય છે. ત્રણ ભુવન વડે મુકુટની જેમ મસ્તકે ધારણ કરાય છે માટે “ત્રિભુવન પ્રભા' કહેવાય છે. છે સર્વ ઉપપ્લવ-ઉપદ્રવથી રહિત હેવાથી સદાશિવ” કહેવાય છે. જ્ઞાન સવરૂપ વડે લેકાલેકને વીંટનાર હોવાથી વિણ ” કહેવાય છે. કોઈથી પણ ઉત્પન કરાયેલા નહિ હેવાથી સ્વયં” કહેવાય છે જન્મ રહિત હોવાથી અજ' કહેવાય છે. કર્મથી અબદ્ધ આત્માઓને વિષે ઉત્કૃષ્ટ હોવાથી “પરમાત્મા’ કહેવાય છે, જ પરમ જ્ઞાનવાન હોવાથી “પરબ્રહ્મ” કહેવાય છે. ઉજ્ઞાનીઓ વડે પણ કોઈપણ પ્રકારે જાણી શકાતા નથી માટે અલક્ષ્ય' કહેવાય છે. ઉચદ્રવ્ય દષ્ટિએ ‘એક’ કહેવાય છે. પર્યાય દ્વષ્ટિએ અનેક કહેવાય છે. .* . ''
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy