SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ ,, સનાએ લય પામી ન હોય, આશા તૃષ્ણાનાં અધના બળી ગયાં ન હોય, દેહ ભાવના વા દેહાધ્યાસમુદ્ધિ, સ્ત્રી, ધન, કુટ`માદિની મૂર્છા અને જગદાકાર વૃત્તિના વિલય થયે। ન હેાય તે તે જીવાત્માને પરમા માની પ્રાપ્તિ થતીજ નથી. માટે જ્ઞાનીઓએ કર્યું છે કે—‹ કષાયની ઉપશાંતતા ” હૃદયમાં કષાય વિષ્ટાદિ દોષોના કચરા સાફ થયા વિના હૃદય શુદ્ધ બનતું નથી. માટે કષાય વિષયાદિ દોષ!ની ક્ષીશુતા વા ઉપશાંતતા અને માત્ર મેાક્ષના અભિલાષ, ધન લાભી જીવાત્મા જેમ એક રૂા. ના લાભ માટે એક પૈસાને જતા કરે છે, વા હજાર રૂ. ની કમાણી થતી હોય તેા પાંચ દશ રૂા. તે જતા કરે છે, તેમ પરમા માર્ગની પ્રાપ્તિ થતી હોય, સંતસેવા, સત્સમાગમ તથા સત્શાસ્ત્રના શ્રવણુ વિગેરેના સેવનથી જ્યાં આત્મહિત થતું હોય, ત્યાં લાખા રૂા. ની કમાણી, સ્વર્ગનું સુખ, ચક્રવર્તી વા ઇંદ્રનું રાજ્ય અથવા તે ત્રણ ભુવનનું સામ્રાજય મળતું હાય, તે પણુ અણુમાત્ર ન લેાભાતાં તેને લાત મારીને ચાલ્યેા જાય અને પરમા નીજ ગવેષણા વા ભાવના રહે. જેમ પરીક્ષિત રાજા પરમ જ્ઞાની મહાત્મા - શુકદેવજી પાસે પરમા માર્ગનું શ્રવણુ કરતાં રાજાના મહેલ વિગેરે બધુ બળા જતાં જોવામાં આવ્યુ, તથાપિ તેના અંતરમાં અણુમાત્ર પણ રાજય ભાવના વા મારાપણાની ભાવના થઇજ નથી. પોતાનું સર્વસ્વ બળતાં પણ પરમા મયજ ભાવના થવાથી સાતમે દિવસેજ તેને મેાક્ષ થયા. તેવી ભાવના ઉત્પન્ન થાય અને ‘ભરખેદ’—એક પણ કર્મ પ્રકૃતિ વા ભવ વધવા જેવી પ્રવૃત્તિ થતાં અંતરમાં ઊમેરામ ત્રાસ વેદાય, સંસાર પરિભ્રમણ અગ્નિવત્ અસહ્ય લાગે, પેાતાના દેહના પાત થવા દે; પણ આત્માને આવરણ થાય તથા ભવદ્ધિ થાય તેવા રાગ દ્વેષાદિક બધતાથી પ્રવૃત્તિમાં સ્વપ્નાંતરે પણ ઇચ્છા ન કરે અર્થાત્ ભવઉર્દૂગતા થાય, પ્રાણિદયા, સમસ્ત જગતના આત્મા પ્રત્યે દેહ ભાવના વા વૈરભાવનાને સર્વથા લય કરી, આત્મ દ્રષ્ટિએ જગતવાસી જીવાને જોઇ પેાતાના શ્રેય સાથે સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય તેવી દયા ભાવના જાગે તેને જિજ્ઞાસા વા મુમુક્ષુતા કહી છે; અર્થાત્ કષાય વિષયાદિ દ્વેષાની ઉપશાંતિ, મેાક્ષ સિવાય સમસ્ત પદાર્થીની ઇચ્છાએ લય પામી જાય, ભવવૃદ્ધિના કારણેાથી નિવૃત્ત રહે અને સમસ્ત વિશ્વાત્માએ પ્રત્યે આત્મભાવના લાવી તેમનું શ્રેય ઇચ્છે તેને મુમુક્ષુ દશા કહે છે. ( ૨ ) વૈરાગ્ય— દરેક જીવાત્મામાં પ્રેમના તત્ત્વા સ્વાભાવિક પણે સ્હેજ છે. જુદાં સ્થાને અને જુદી જુદી ભાવનાઓને લઇ તેને રાગ, રસ્નેહ, પ્રેમનાં જુદાં પ્રીત્તિ; માહ
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy