SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ સંસાર અને મેક્ષ વા નિવૃત્તિ અને પ્રવ્રુત્તિના ; પ્રવાહ અનાદિ કાલના સૃષ્ટિ ક્રમમાં ચાણ્યાંજ રહેછે. કપાયાદિ દાષા તથા વાસનાઓના મળની વૃદ્ધિ થાય, ત્યારે સંસાર પરિભ્રમણ કરવાનું બને છે અને તેની ક્ષીણતા થઇ આત્મ બળની વૃદ્ધિ થાય, ત્યારે પ્રવૃત્તિ માર્ગ વા સ ંસાર પરિભ્રમણથી મુક્ત થઇ નિઘ્રત્તિમા એવા મેક્ષ તરફ જીવાત્માનું ગમન થાય છે. મૌ ફજી મુમુત્તુ માક્ષનોજ ઇચ્છાને મુમુક્ષુ કહે છે. અનાદિ કાલથી સંસારમાં રખડતાં લાખા ચેાજન ઉંચા પહાડના શિખર ઉપરથી તૂટી પડેલ પત્થર કુટાતા અથડાતા નીચે આવતાં ગાળ બને છે. તેમ અનેક ગતિમાં અનત દુ;ખા ભોગવતાં અકામ નિર્જરાના બળથી ઉંચે આવી માનવ દેહૈ, આદેશ, આ ક્ષેત્ર, ઉત્તમ કુળમાં જન્મ, પરમાર્થ માર્ગ પામવાને પરમ જ્ઞાનીની સવન મૂર્તિના સમાગમ વિગેરે મહત્ પુન્યાયે ઉત્તમ સાધના મળતાં પૂર્વ સંસ્કારના યાગથી અંતરમાં પરમાર્થ માર્ગ પામવાની તીવ્ર ભાવના થાય તેને મુમુક્ષુ કહે છે. ‘માનના પશી વિદે’ ભાવના બળવાન હોય તેાજ સિદ્ધિ થાય છે કા થવામાં ઉપાદાન કારણું તથા નિમિત્ત કારણુ હોય ત્યારેજ કાર્ય થાય છે. ઘટ થવામાં ઉપાદાન કારણ માટી અને નિમિત્ત કારણ કુંભાર તથા દાદિ વિગેરેના સયાગથી ધટ રૂપ કાર્ય થાય છે; તેમ મેાક્ષમાર્ગ ની પ્રાપ્તિમાં પોતાના આત્મા એ ઉપાદાન કારણ છે અને સદ્ગુરૂ વિગેરે સત્તાને એ નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણેા માજીદ હોય છતાં ધાતે પરમા માર્ગના અભિલાષી ન થયા હોય વા જામ્રન ન થયે હાય, માયાના આવરણાની મંદતા ન થઇ હોય તેા સત્પુરૂષના મેધ અંતરમાં પરિણમતા નથી. જેથી પરમા માર્ગ પામવામાં પ્રથમ આત્મ બળનીજ આવશ્યકતા છે. ‘ મારે અવશ્ય કલ્યાણુ કરવું છે, મારૂં અવશ્ય કલ્યાણ થશે’ એવી રામેરામ ઉત્કૃષ્ટ ભાવના ઉદ્દભવે ત્યારેજ મુમુક્ષુતા આવે છે. ‘ કષાયની ઉપશાંતતા’~~~ જયાં સૂર્યના કિરણોના પ્રકાશ પ્રસરે ત્યાં અંધકારના અભાવ હોયજ અને જયાં ગાઢ અંધકાર વ્યાપી રહ્યો હોય ત્યાં સૂર્યના પ્રકાશના અભાવ હાય છે. તેમ જ્યાં પરમા માની તીત્ર પ્રીતિ અને ખરી ભાવના હોય, ત્યાં ચોદ રાજલેાકની ઋદ્ધિ, ઇંદ્ર ભુવનનું સુખ અને પૌદ્ગલિક રચના તૃણવત વા રેતીના કણની માફક લુખ્ખી લાગે છે, ત્યારેજ પરમા તત્ત્વની પ્રાપ્તિ થાય છે, અને જ્યાં ઘરબાર છેડી ત્યાગી થયા હાય, વા જંગલમાં રહેતા હોય, હજારો કે લાખો રૂ।. ના દાન પુન્ય કરતા હાય, હજારા ધર્મ કરણીઓ કરતા હોય; છતાં જો કપાય, વિષય, દ્વેષ, મિથ્યાત્વ, અજ્ઞાન તથા મેાહના નાશ, ક્ષીણુતા વા ઉપશમ થયા ન હાય, વિષયાની મધુરતા મરણ પામી ન હાય, વૃત્તિએ સ્થિર થઇ ન હાય, વા
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy