SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ 6. પ્રવીણ બની એક મેટા રાજાને રીઝવી બક્ષીશ મેળવે તેા પુત્રી પરણાવું. મેટીના રૂપ, ગુણુ તથા સૌંદર્યંમાં મેહિત થયેલ શ્રેષ્ઠિ પુત્ર તે વાત સ્વીકારી. પછી નટની કળામાં પ્રત્રાણુ બન્યા. એક શહેરમાં હજાસ માણસોની મેદનીમાં રાજા સમક્ષ તેણે અદ્દભુત નાટકકળા બતાવી, પણ રાજા નેટપુત્રીના સુંદર રૂપ `તથા સૌ દમાં લુબ્ધ થયેલ હાવાથી · આ નટ નાચતા નીચે પડીને મરણ પામે, તા એ નટપુત્રીને પત્ની બનાવવાના મને લાભ મળે, એવા માહનિત ક્ષુદ્ર વિચારામાં મુગ્ધ થવાથી નટને બીજી વાર અને ત્રીજીવાર નાટ્યસ્તંભ ઉપર ચડી કળા દર્શાવવા આગ્રહ કર્યો. ત્રીજ્વાર' સ્તંભના શિખરે નાટક કરતાં એક અદ્ભુત ચિતાર તેના જેવામાં આવ્યા. એક મહાન યોગી નિવિકારી, પરબ્રહ્મ મૂર્તિ સાધુ મહાત્મા કોઇ ગૃહસ્થના ધરે ભિક્ષાર્થે ગયા. તે વખતે ગૃહસ્થની સ્ત્રી સ્તનના કાર્યમાં હોવાથી વસ્ત્રરહિત હતી. પવિત્ર મહાત્માને જગતના પિતા જાણી વસ્રહીનપણેજ ભિક્ષા માટે આગ્રહ કર્યાં. સાધુના આચાર પ્રમાણે નદોંષ અને ઉચિત ભિક્ષા ન હેાવાથી સતી સ્ત્રીના અત્યાગ્રહ છતાં મુનિ નાસાગ્ર દૃષ્ટિએ `નિમાં કારપણે શાંતતાથી ઉભા છે. સતીની અત્યંત ભક્તિ, અને મહાત્માનું નિઃસ્પૃહી જીવન, નિર્વિકારી હૃદય અને નિર્મળ ચારિત્ર જઈ સ્ત’બના શિખર પર નાટક કરતાં એલાચીપુત્રન પૂર્વ સંસ્કારના બળથી તથા સંતદશ - નથી જગદ્ભાવની ક્ષીરૢતા થતાં, મેહનિત આવરણા લય પામતાં, ઉત્કૃષ્ટપણે આત્મચિંતનની ઉગ્ર ભાવનાએ ડતાં, આત્મળની જાગ્રતી થતાં, આવરણ કુન હુડાવી, મેહમાયાના જય કરી, દેહાધ્યાસ બુદ્ધિ તથા જગદાકાર વૃત્તિના લય કી, નિરાવરણ, નિર્માળ, અનંત ભાવ દર્શક એવા કેવળજ્ઞાનને પામ્યા. ધન્ય છે એ મહાત્માની નિશ્ચ ભાવના ! આનુ નામ તે ભાવના ! રાજાને રીઝાવી ધન લેવાની તૃ'ામાં તથા લાવણ્યમયી લલનાના સૌંદર્યમાં મુગ્ધ થયેલ છતાં મુનિના પુનિત દર્શનથી તથા નિર્મળ ચારિત્રને જોઇ, ક્ષણવારમાં આત્મબળની જાગ્રતી થતાં, માયાના આવરણાના ક્ષય કરી કેવળજ્ઞાનની સપૂર્ણ સ્વરૂપ દશાને પામ્યા. જ્યાં આત્મિક જાગ્રતી, માનસિક દૃઢતા અને હાર્દિક શુદ્ધિ નથી, ત્યાં સાચું દર્શન પણ નથા તથા સાચી ભાવના પણ નથી, ચમ ચક્ષુ) દૃષ્ટિથી પરમાત્માનું અવલાકન કરતાં સદ્ભાવના જાગ્રત થતી નથી, પણ ચક્ષુદર્શ - નથી અવલેાકન કરી અંતરદૃષ્ટિમાં રમેરામમાં પરમાત્મ તત્ત્વ વ્યાપી રહે, ત્યારે સાચી ભાનના ઉત્પન્ન થાય છે આ વિશ્વમાં અનત પદાર્થોં મનને મેહિત કરે, અને વૃત્તિઓને ચલત બનાવે તેવા છે. તેમાં વિશેષતાએ કુટ, ધન, સ્ત્રી અને દેહ-એ ચાર પ્રદાર્થો ઉત્કૃષ્ટપણે .મનને ભેાહિત કરનાર છે: તે ચાર પદા
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy