________________
૩૫ --------
~~-~
~-~--
------------------
ભાવના ] ~ ~-
सव्वं जगं जइ तुहं, सव्वं वावि धणं भवे । सव्वं पि ते अपज्जत्तं, नेव ताणाय तं तव ॥१६॥
[ ઉત્ત. અ૦ ૧૪, ગા૦ ૩૯ ] કદી આખું જગત અને તેમાં રહેલું સર્વ ધન તારું થઈ જાય, તે પણ તારા માટે અપર્યાપ્ત છે. તે તારું રક્ષણ કરી શકશે નહિ.
चिच्चा वित्तं च पुत्ते य, णाइओ य परिग्गह । चिच्चा ण णंतंग सोयं, निरवेक्खो परिव्वए ॥१७॥
[ સૂ૦ મુળ , અ૦ ૯, ગા. ૭ ] વિવેકી પુરુષ ધન, પુત્ર, જ્ઞાતિજને, સર્વ પ્રકારને પરિગ્રહ અને આંતરિક વિષાદ છેડી નિરપેક્ષ બને અને સંયમનું અનુષ્ઠાન કરે. बन्धप्पमोक्खो तुज्झज्झत्थेव ॥१८॥
[ આ૦ ૦ ૫, ઉ૦ ૨, ગા. ૧૫૦ ] હે પુરુષ! બંધનથી મુક્ત થવું એ તારા જ હાથમાં છે.
एगभूओ अरण्णे वा, जहा उ चरई मिगे । एवं धम्म चरिस्सामि, संजमेण तवेण या ॥१९॥
[ ઉત્ત, અ. ૧૯, ગા૦ ૭૮ ] (વૈરાગી આત્માને એવી ભાવના હોવી ઘટે કે, જેમ મૃગ અરણ્યમાં એક જ વિચારે છે, તેમ હું ચારિત્ર - રૂપી વનમાં તપ અને સંયમરૂપી ધર્મનું પાલન કરતે