SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ - ~~~~ ~ ~ ~~ ૩૫ર [ શ્રી વીર-વચનામૃત દુઃખ આવી પડતાં મનુષ્યને એકલાને જ ભેગવવું પડે છે. અથવા આયુષ્ય ક્ષીણ થતાં એકલે જ ગતિઆગતિ કરે છે. વિવેકી પુરુષ સગાંવહાલાં વગેરેને શરણરૂપ સમજતા નથી. चिच्चा दुपयं च चउप्पयं च, - વેત્ત હૂિં ધન-ધનં જ સળં ! कम्मप्पबीओ अवसो पयाइ, પાં મર્વ સુન્દર પવાં વા ૧૪ | ઉત્ત, અ૦ ૧૩, ગા. ૨૪] દ્વિપદ (નેકર, ચાકર, દાસ, દાસી,) ચતુષ્પદ (ઢોરઢાંખર ), ક્ષેત્ર, ગૃહ, ધન, ધાન્ય વગેરે સર્વ વસ્તુઓ છેડીને કર્મથી પરાધીન થયેલે આ આત્મા પરભવ પ્રતિ પ્રયાણ કરે છે અને ત્યાં કર્માનુસાર સારી કે માઠી ગતિને પામે છે. माया पिया ण्हुसा भाया, મઝા પુરા ૨ બોરસ | नालं ते मम ताणाय, સુષતસ્ય સમ્યુ ૨૧ [ ઉત્ત, અ ૬, ગા. ૩] વિવેકી પુરુષ એમ વિચાર કરે કે “માતા, પિતા, પુત્રવધૂ, ભાઈ, ભાર્યા તથા ઔરસ પુત્ર આ કોઈ પણ મારાં કુકર્મોનું દુઃખ ભગવતી વખતે રક્ષા કરવાને સમર્થ નથી.”
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy