SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ [ શ્રી વીર–વચનામૃત અને આત્માને એકાકી માનતે વિચરીશ. तं मा गं तुब्भे देवाणुप्पिया, __माणुस्सएसु कामभोगेसु । सज्जह रज्जह गिज्झह, मुज्झह अज्झोववज्जह ।।२०।। [ જ્ઞા૦ અ૦ ૮ ] તેથી હે દેવાનુપ્રિય તમે માનુષિક કામમાં આસક્ત ન બને, રાગી ન બને, યુદ્ધ ન બને, મૂચ્છિત ન બને અને અપ્રાપ્ત ભેગે પ્રાપ્ત કરવાની લાલસા ન કરે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy