SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ હભાવના ] ૩૫૧ wwwwwwwwwwwwww મનુષ્યના ચિતાગત એકલ તુચ્છ શરીરને અગ્નિથી બાળી નાખવામાં આવે છે અને તેની સ્ત્રી, તેના પુત્ર તથા સગાંવહાલાં કઈ બીજા દાતારનું અનુસરણ કરે છે. न तस्स दुक्खं विभयन्ति नाइओ, न मित्तवग्गा न सुया न बन्धवा । एको सयं पच्चणुहोइ दुक्खं, कत्तारमेव अणुजाइ कम्मं ॥ ११ ।। [ ઉત્તર આઈ ૧૩, ગા૨૩ ] તેનાં દુઃખમાં જ્ઞાતિજને ભાગ પડાવી શકતા નથી, તેમ મિત્રે, પુત્ર કે બાંધ પણ ભાગ પડાવી શકતા નથી, તે પિતે એકલે જ દુઃખ ભોગવે છે, કેમકે કર્મ કર્તાનું જ અનુસરણ કરે છે. नीहरन्ति मयं पुत्ता, पियरं परमदुक्खिया । पियरो वितहा पुत्ते, बन्धू रायं तवं चरे ॥ १२ ॥ [ ઉત્તર અ૦ ૧૮, ગા. ૧૫ ] જેમ અત્યંત દુઃખી એક પુત્ર મૃત પિતાને ઘરથી બહાર કાઢી નાખે છે, તેમ માતા-પિતા પણ મરેલા પુત્રને બહાર કાઢી નાખે છે. સગાં-સંબંધીઓ માટે પણ આ જ હકીકત છે. આ જોઈને હે રાજન ! તું તપ કર. अब्भागमियम्मि वा दुहे, अहवा उक्कमिए भवन्तिए । एगस्स गई य आगई, વિદુમન્ત સરળ ન મન ને શરૂ [ સૂ૦ મુ. ૧, અ. ૨, ઉ૦ ૩, ગા. ૧૭]
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy