SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ w w --"- - * - ------ مي مي مي مي مي م કામભોગ ] ૨૮૫ ચાલી શકતો નથી, તથા છેવટે રસ્તામાં કષ્ટ પામે છે, તેમ ક્ષીણ મને બળવાળે અવિવેકી પુરુષ સદ્ધ પ્રાપ્ત થવા છતાં કામોગરૂપી કાદવથી બહાર નીકળી શક્ત નથી. તે એમ જ વિચાર્યા કરે છે કે “હું આજે અથવા કાલે કામગોને છોડીશ.” સુખની ઈચ્છા રાખનારે પુરુષ કામગની કામના ન કરે અને પ્રાપ્ત ભેગેને પણ અપ્રાપ્ત કરે, અર્થાત છેડી દે. સુપરિયા રૂમે મા, नो सुजहा अधीरपुरिसेहिं । अह सन्ति सुव्वया साहू, ને તત્તિ તરંવાથી વા | ૨S [ ઉત્ત, અ ૮, ગા૦ ૬ ] આ કામગોનો ત્યાગ કરે ઘણું કઠિન છે. નિર્બળ પુરુષે એને સહેલાઈથી છેડી શકતા નથી. પરંતુ જે સુવ્રતને ધારણ કરનારા સાધુ પુરુષ છે, તે કામવાસનાને ન કરી શકાય એ દરિયે વહાણવટું ખેડીને વેપાર કરનાર પુરુષની જેમ તરી જાય છે. कामाणुगिद्धिप्पभवं खु दुक्खं, सव्वस्स लोगस्स सदेवगस्स । जं काइयं माणसियं च किंचि, तस्सऽन्तगं गच्छइ वीयरागो ॥ ३० ॥ [ ઉત્ત, અ૦ ૩૨, ગા. ૧૯ ] દેવલોકસહિત અખિલ વિશ્વમાં જે કંઈ શારીરિક
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy