SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ २८१ [ શ્રી વર-વચનામૃત અને માનસિક દુઃખે છે, તે બધા કામગની આસક્તિમાંથી પેદા થયેલાં છે. માત્ર વીતરાગ જ તેને અંત પામી શકે છે. अट्टदुहट्टियचित्ता, जह जीवा दुक्खसागरमुर्विति । जह वेरग्गमुवगया, कम्मसमुग्गं विहाडंति ॥ ३१ ।। [ ઔપ૦ સુત્ર ૩૪ ] જે જીવને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવતું નથી, તે આર્ત-રૌદ્ર ધ્યાન ધરતાં ધરતાં જન્મ-જન્માંતર સુધી દુઃખના દરિયામાં ડૂબકાં માર્યા કરે છે. આથી ઉલટું જે આત્મા વૈરાગ્યને પામેલા છે, તે કર્મસમૂહને જોતજોતામાં નષ્ટ કરી નાખે છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy