SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ २८४ [ શ્રી વીર-વચનામૃત - ---- - -- इह जीवियमेव पासहा, તો વા સરસ તુ / इत्तरवासे य बुझह, દ્ધિના મેણુ સુરિજીથી રવ . | મુ. મૃ૦ ૧, અ૦ ૨, ઉ૦ ૩, ગા. ૮ ] આ સંસારમાં તું જીવનને જ દેખ, તે તરુણાવસ્થામાં અથવા તે સે વર્ષના (અલ્પ સમયમાં જ) આયુષ્યમાં જ તૂટી જાય છે. અહીં કેટલે ક્ષણિક નિવાસ છે, તેને તું સમજ. આશ્ચર્ય છે કે આયુષ્યને ભરોસો ન હોવા છતાં મનુષ્ય કામભેગમાં મૂચ્છિત રહે છે! इह कामाणियट्टस्स, अत्तठे अवरज्झई । सोचा नेयाउथं मग्गं, जं भुजो परिभस्सई ॥ २६ ।। ઉત્તઅ૦ ૭, ગાં૦ ૨૫ ] આ સંસારમાં કામગથી નિવૃત્ત ન થનારા પુરુષનું આત્મપ્રયોજન નષ્ટ થઈ જાય છે. મેક્ષમાર્ગને સાંભળવા છતાં તે ફરી ફરીને ભ્રષ્ટ થઈ જાય છે. वाहेण जहा व विच्छए, अबले होइ गवं पचोइए । से अन्तसो अप्पथामए, नाइवहे अबले विसीयइ ॥२७॥ एवं कामसेण विऊ, अज्ज सुए पयहेज संथवं । कामी कामे न कामए, लद्धे वा वि अद्ध कण्हुई ॥२८॥ [ સૂ૦ બુ. ૧, અ૦ ૨, ઉ૦ ૩, ગા. ૧-૬ ] - જેમ વાહકે ત્રાસ દઈને હાંકેલે બળદ થાકી જાય છે અને માર ખાવા છતાં અલ્પ બળને કારણે આગળ
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy