SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ [ શ્રી વીર–વચનામૃત न बाहिरं परिभवे, उत्ताणं न समुक्कसे । सुयलाभे न मज्जेज्जा, जच्चा तवसि बुद्धिए ॥ २६ ॥ [ શ॰ અ॰ ૮, ગા૦ ૩૦ ] વિનીત શિષ્ય કાઈ પણ વ્યક્તિના તિરસ્કાર ન કરે, તેમ આત્મપ્રશસા પણ ન કરે. વળી શાસ્ત્રજ્ઞાન, જાતિ, તપ કે બુદ્ધિનું અભિમાન પણ ન કરે. भासमाणो न भासेज्जा, णेव वंफेज्ज मम्मयं । मातिट्ठाणं विवज्जेज्जा, अणुचिन्तिय वियागरे ॥। २७ ॥ [ સૂ॰ શ્રુ॰ ૧, અ૦ ૯, ગા૦ ૨૫] તે ખેલી રહેલાની વચ્ચે ખેલે નહિ, મમ ભેદી વાત કરે નહિ, માયાભરેલાં વચનના ત્યાગ કરે તથા જે મેલે તે સમજી-વિચારીને આલે. निस्सन्ते सिया अमुहरी, बुद्धाणं अन्तिए सया । अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरद्वाणि उ वज्जए ।। २८ ।। [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૮ ] તે સદા શાંત રહે, અસંબદ્ધ મેલે નહિ, સદા જ્ઞાનીજનાની સમીપમાં રહીને અયુક્ત પરમાર્થ સાધક વાર્તાને ગ્રહણ કરે અને નિક વાર્તાને છેડી દે. अणुसासिओ न कुपिज्जा, खंतिं सेवेज्ज पंडिए । खड्डेहिं सह संसगिंग, हासं ગુરુ અનુશાસન કરે તેા कोडं च वज्जए ॥ २९ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૯ ] ક્રોધ કરે નહિ, પણુ ક્ષમા
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy