SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ ભિક્ષની ઓળખાણ ] કુટુંબમાં ફરી નિર્દોષ ભિક્ષા લેતે હોય, જે સંયમને બગાડનારા દોષથી દૂર ભાગતે હોય, જે વસ્તુને કય, વિક્રય કે સંચય કરતે ન હોય, જે વિરક્ત હોય અને જે રાગ-દ્વેષવાળા સર્વ સંબંધથી દૂર હોય તેને જ સાચે ભિક્ષુ જાણો. अलोल भिक्खू न रसेसु गिद्ध, उंछ चरे जीविय नामिकंखे । इड्ढि च सकारण-पूयण च, चए ठियप्पा अणिहे जे स भिक्खू ॥ १६ ॥ [ દશ અ૦ ૧૦, ગા૦ ૧૭] જે અચપળ હોય, રસોને લાલચુ ન હોય, ઉંછવૃત્તિથી ફરતે હોય, જે જીવિતવ્ય અંગે મેહવાળી તત્પરતા દાખવતે ન હોય, જે પિતાનાં ધામધૂમ, સત્કાર અને પૂજાને ત્યાગ કરનારે હય, જેને આત્મા સ્થિર હોય અને આકાંક્ષા વગરનું હોય, તેને જ સાચો ભિક્ષુ જાણો. न परं वइज्जासि अयं कुसीले, ઝ ન તં વરૂણી | जाणिय पत्तयं पुण्ण-पावं, अत्ताणं न समुक्कसे जे स भिक्खू ॥ १७ ॥ દશ૦ અ૦ ૧૦, ગા. ૧૮ ] આ કુશીલ છે” એમ જે બીજાને કહેતે ન હોય, સામે માણસ જેથી ક્રોધે ભરાય એવાં વચન બેલ ન
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy