SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ [ શ્રી વીર-વચનામૃત ~~ ~ ~~~ विद्धतु जाई-मरणं महब्भयं, तवे रए सामणिए जे स भिक्खू ॥ १३ ॥ દશ૦ અ૦ ૧૦, ગા. ૧૪ ] જે શરીરથી (સુધાદિય પરિષહોને જિતે, જે સંસારથી પિતાના આત્માને ઉદ્ધાર કરે, જે જન્મ અને મરણને મહાભયનું કારણ જાણીને તપમાં તથા શ્રમણધર્મમાં મગ્ન રહે, તેને જ સાચે ભિક્ષુ જાણ. हत्थसंजए पायसंजए, वायसंजए संजइन्दिए । अन्झप्परए सुसमाहिअप्पा, सुत्तत्थं व बियाणइ जे स भिक्खू ॥१४॥ [ દશ૦ અ૦ ૧૦, ગા. ૧પ ] જે હાથના સંયમવાળે હેય, પગના સંયમવાળો 'હાય, ઇદ્રિના સંયમવાળે હય, જે અધ્યાત્મભાવમાં - તત્પર હોય, જેને આત્મા સુસમાહિત હોય અને જે સૂત્રના અર્થને બરાબર જાણતું હોય, તેને જ સાચા ભિક્ષુ જાણુ. उवहिम्मि अमुच्छिए अगिद्धे, સાચછે પુષ્ટનિપુરાણ कयविक्कयसन्निहिओ विरए सव्वसंगावगए, य जे स भिक्खू ॥ १५ ॥ [ દશ૦ ૦ ૧૦, ગા. ૧૬ ] જે ઉપધિ એટલે સંયમના ઉપકરણમાં અમૂચ્છિત હોય, ખાન-પાનમાં વૃદ્ધિવાળ ન હોય, જે અજાણ્યા
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy