SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષુની ઓળખાણ ] जो सहइ हु गामकंटए, ગોસ-પદાર-તખબાબો ચ। મચ-મેવ-સદ્-સવદાસે, समसुह- दुक्खसहे अ जे स भिक्खू ॥। ११ ॥ [ શ॰ અ॰ ૧૦, ગા॰ ૧ થી ૧૧ ] ઇન્દ્રિયસમૂહને અણગમતા પ્રસંગા, કોઈએ કરેલા. આક્રોશ ( ગુસ્સા ), કાઇ એ કરેલા ( દંડાદિના) પ્રહાર, કોઇએ કરેલું અપમાન, (વૈતાલ વગેરેએ કરેલા ) ભય'કર શબ્દો અને અટ્ટહાસ્યને શાંત ભાવે સહન કરી લેતા હોય, તથા સુખ-દુઃખમાં સમવૃત્તિ રાખતા હોય, તેને જ સાચા ભિક્ષુ જાણવા. असइ वोसचतदेहे, अक्कुठे व हए लूसिए वा । पुढवीसमे मुणी हविज्जा, ૨૩૦ अनियाणे अकोउहल्ले जे स भिक्खू ||१२|| [દશ॰ અ॰ ૧૦, ગા॰ ૧૩ ] જે સદા દેહભાવનાથી રહિત હોય, જે આવેશ થવા છતાં, માર પડવા છતાં કે ઘાયલ થવા છતાં પૃથ્વીની જેમ ક્ષમાશીલ હોય, જે નિયાણુ. ખાંધતા ન હોય કે નાચ– ગાન આદિમાં ઉત્સુકતા દાખવતા ન હોય, તેને જ સાચા ભિક્ષુ જાણવા. अभिभूय कायेण परीसहारं, समुद्धरे जाइपहाउ अप्पयं ।
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy