SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ [ શ્રી વીર-વચનામૃત निहं च न बहु मन्नेज्जा, सप्पहासं विवज्जए । मिहो कहाहिं न रमे, सज्झायम्मि रओ सया ॥ ४७ ।। [ દશ. અ૦ ૪, ગા૦ ૪૨ ]. સાધુપુરુષ નિદ્રાને વિશેષ આદર ન કરે, હાંસી– મજાકનું વજન કરે, કેઈની ગુપ્ત વાતમાં રસ ન લે અને સ્વાધ્યાયમાં સદા મગ્ન રહે. अञ्चणं रयणं चेत्र, वन्दणं पुअणं तहा । इड्ठीसक्कारसम्माणं, मणसाऽवि न पत्थए ॥ ४८ ॥ [ ઉત્ત, અ૦ ૩૫, ગા૦ ૧૮ ] સાધુપુરુષ અર્ચના, રચના, વંદન, પૂજન, ઋદ્ધિ, સત્કાર અને સન્માનની મનથી પણ ઈચ્છા ન કરે. चरे पयाइं परिसंकमाणो, जं किंचि पासं इह मण्णमाणो । लाभान्तरे जीवियं बूहइत्ता, पच्छा परिन्नाय मलावधंसी ।। ४९ ॥ [ ઉત્ત, અ. ૪, ગા) ૭ ] સાધુપુરુષ આ જગતમાં સ્ત્રી, પુત્ર, ધન, સંપત્તિ વગેરે જે કંઈ સુખની સામગ્રી છે તે જાળ સમાન છે એમ માને; તથા મારા ચારિત્રમાં રખે દોષ લાગી જાય? એવી શંકા ધારણ કરતે ડગલાં ભરે; જ્યાં સુધી જ્ઞાનાદિને લાભ થતું હોય ત્યાં સુધી જીવનની વૃદ્ધિ કરે અને જ્યારે આ શરીર સંયમસાધનામાં નિરુપયેગી જણાય, ત્યારે મેલની પેઠે તેને ત્યાગ કરે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy