SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુધર્મ-સામાન્ય ]. - ૧૭૯ निम्ममो निरहंकारो, निस्संगो चत्तगारवो । समो अ सव्वभूएसु, तसेसु थावरेसु य ॥ ५० ॥ [ ઉત્ત૭ અ. ૧૯, ગા૦ ૮૯ ] સાધુપુરુષ મમત્વ વિનાને હય, અહંકાર વિનાને હાય, નિઃસંગી હોય અને ગારવને ત્યાગ કરી વસ અને સ્થાવર સર્વ પ્રાણીઓ પ્રત્યે સમદષ્ટિ રાખનારે હોય.. लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा । . समो निंदापसंसासु, समो माणावमाणओ ।। ५१ ॥ ! ઉત્તઅ૦ ૧૦, ગા૯૦ ] લાભ કે અલાભમાં, સુખમાં કે દુઃખમાં, જીવન કે મરણમાં, નિંદા કે પ્રશંસામાં, માન કે અપમાનમાં તે સમભાવે રહેનારો હોય વેસુ સાહુ, હસસ્ટમડું ચ | णियत्तो हाससोगाओ, अणियाणो अबंधणो ॥ ५२ ॥ [ ઉત્તઅ૧૯, ગા. ૯૧ ]. તે ત્રણ પ્રકારના ગારવથી, ચાર પ્રકારના કષાયથી, ત્રણ પ્રકારના દંડથી, ત્રણ પ્રકારના શલ્યથી, સાત પ્રકારના ભયસ્થાનેથી, હાસ્યથી તેમજ શેકથી નિવૃત્ત હાય. વળી તે નિયાણું બાંધનારે ન હોય કે કઈ પ્રકારનાં બંધનમાં ફસે ન હોય. अणिस्सिओ इह लोए, परलोए अणिस्सिओ । वासीचंदणकप्पो अ, असणे अणसणे तहा ॥ ५३ ।। [ ઉત્ત. અ. ૧૯, ગા૦ ૯૨ ]
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy