SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુધ –સામાન્ય ] ૧૭૭ મમતાના ત્યાગ કરી શકે છે. જેના ચિત્તમાં મમત્વ નથી, તે જ સ'સારનાં ભયસ્થાનાને જોઈ શકે છે. वत्थगन्धमलंकारं, इथिओ इत्थिओ सयणाणि य । अच्छन्दा जे न भुंजन्ति, न से चाइ त्ति वुच्चइ ॥ ४४ ॥ [ શ. અ॰ ૨, ગા॰ ૨ ] જે વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, પલ`ગ વગેરેને પરવશતાને કારણે ભાગવી શકતા નથી, તેને સાચા ત્યાગી અર્થાત્ સાધુ કહી શકાતા નથી. जे य कंते पिए भोए, लद्धे विपिठ्ठिकुव्वई । साहीणे चयइ भोए, से हु चाइ त्ति वुच्चइ ॥ ४५ ॥ [ શ. અ૦૨, ગા॰ ૩ ] જે મનેાહર અને ઇષ્ટ કામભેાગેા પ્રાપ્ત થવા છતાં તેના ત્યાગ કરે છે, તથા સ્વાધીન ભાગેાને પણ ભાગવતે નથી, તે જ સાચા ત્યાગી અર્થાત્ સાધુ કહેવાય છે. जीवका असमारभन्ता, मोसं अदत्तं च असेवमाणा । परिम्ग इत्थिओ माणमायं, एयं परिन्नाय चरन्ति दन्ता ॥ ४६ ॥ [ ઉત્ત. અ૰૧૨, ગા૦ ૪૧ ] ઈન્દ્રિયાનુ દમન કરનાર સાધુ પુરુષો છ કાયના જીવાના સમારભ કરતા નથી, મૃષાવાદ અને અદત્તનું સેવન કરતા નથી, તેમજ પરિગ્રહ, સ્ત્રી, માન અને માયાના ત્યાગ કરીને વિચરે છે. ૧૨
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy