SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. vvvvvvvvvvvvvvvvvvvvvvvvvv - [ શ્રી વીર-વચનામૃત હોય, પણ તેણે એ ગેત્રના અભિમાનમાં બંધાયેલું રહેવું નહિ. आहारमिच्छे मियमेसणिज्जें, __ सहायमिच्छे निउणत्यबुद्धिं । निकेयमिच्छेज्ज विवेगजुगं, समाहिकामे समणे तवस्सी ॥ ४१ ॥ ઉત્તઅ. ૩૨, ગા. ૪] . સમાધિના ઈચ્છુક તપસ્વી સાધુએ પરિમિત અને શુદ્ધ આહાર ગ્રહણ કરવું જોઈએ અને નિપુણાર્થ બુદ્ધિવાળાને પિતાને સાથી રાખવું જોઈએ. વળી તેણે રહેવા માટે સ્ત્રીઆદિના સંસર્ગથી રહિત સ્થાનને પસંદ કરવું જોઈએ. न वा लभेज्जा निउणं सहायं, गुणाहियं वा गुणओ समं वा । एको वि पावाई विवज्जयन्तो, विहरेज्ज कामेसु असज्जमाणो । ४४ ॥ [ ઉત્તઅ૩૨, ગા૫ ] એ ગુણમાં પિતા કરતાં અધિક કે પિતાની સમકક્ષાને નિપુણ સાથી ન મળે તે, પાપનું વજન કરતે અને ભેગમાં અનાસકત રહે છે, તે એક જ વિચરે. जे ममाइअमई जहाइ, से जहाइ ममाइअं । से हु दिट्ठभए मुणी, जस्स नत्थि ममाइअं ॥ ४५ ॥ [ આચા. અ૦ ૨, ઉ૦ ૬, સૂત્ર ૯૯ ] જે મમત્વવાળી બુદ્ધિને ત્યાગ કરી શકે છે, તે જ
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy