SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા ] ૧૨૭ અયત્નાએ ભાજન કરનારા પુરુષ ત્રસ-સ્થાવર જીવેાની હિંસા કરે છે, જેથી કમ`બધન થાય છે અને તેનુ ફળ કડવુ હાય છે. अजयं भासमाणो उ, पाणभूयाई हिंसइ । વન્યજ્ઞ પાચં જન્મ, તં તે દોડ્ દુચ હું ॥ ૪૨ || [ દશ અ॰ ૪, ગા॰ ૬ ] અયત્નાએ ખેલનારા પુરુષ ત્રસ-સ્થાવર જીવાની હિંસા કરે છે, જેથી કમ`બંધન થાય છે અને તેનુ ફળ કડવુ હાય છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy