SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ધારા ખારમી સત્ય સચ્ચું મથવું ।। ૧ ।। [ પ્રશ્નવ્યાકરણ સૂત્ર, સત્યદ્વાર ] સત્ય એ ભગવાન છે. पुरिसा सच्चमेव समभिजाणाहि, सच्चस्स आणाए उवट्टिओ મેદ્દાવી મારું તદ્દર્ ॥ ૨ ॥ [ આ બ્રુ. ૧, અ૦ ૩, ઉ॰ ૩ સૂત્ર. ૧૧ ] હૈ પુરુષ ! તું સત્યને જ સારી રીતે જાણી લે. સત્યની આજ્ઞામાં રહેલે બુદ્ધિમાન પુરુષ મરણને તરી જાય છે. मुसावाओ य लोगम्मि, सव्वसाहूहिं गिरिहिओ । अविस्सासो य भूयाणं, तम्हा मोसं विवज्जए ॥ ३ ॥ [ શ. અ૦ ૬, ગા॰ ૧૨ ] આ લેકમાં સર્વ સાધુ પુરુષા વડે અસત્ય વચન વાડાયેલું છે; કારણ કે તે લેાકેાના મનમાં અવિશ્વાસ પેદા કરનારુ છે; તેથી મૃષાવાદ અર્થાત્ અસત્ય વચનના ત્યાગ કરવા. अप्पणट्ठा परट्ठा वा, कोहा वा जइ वा भया । हिंसगं न मुसं बूया, नो वि अन्नं वयावए ॥ ४ ॥ [ શ. અ॰ ૬, ગા॰ ૧૧ ] પોતાના સ્વાર્થને માટે કે બીજાના લાભને માટે,
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy