SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ | [ શ્રી વીર-વચનામૃત મહુવા વિશાળ ક [ આ૦ શ્ર૧. અ. ૧, ઉ૦ ૩ ] જેની હિંસા કરવી, એ અદત્તાદાન અર્થાત્ ચેરી છે. तं से अहियाए, तं से अबोहिए ॥ ६ ॥ [ આ૦ શ્રુ૧, અ૦ ૧, ઉ૦ ૧ ]. તે પૃથ્વીકાયિક (આદિ) જેની હિંસા, કરનારને માટે અહિતકર થાય છે અને અબોધિ (અજ્ઞાન–મિથ્યાત્વ) નું કારણ બને છે. आयातुले पयासु ॥ ७ ॥ [ મૃ૦ ૧, અ. ૧૧, ગા૦ ૩ ] પ્રાણીઓ પ્રત્યે આત્મતુલ્ય ભાવ રાખે. सव्वाहिं अणुजुत्तीहिं, मतिमं पडिलेहिया । सव्वे अक्कन्तदुक्खाय, अओ सव्वे न हिंसया ॥ ८ ॥ ( [ સૂ૦ મુ. ૧, અ. ૧૧, ગા. ૯ ] બુદ્ધિમાન પુરુષે સર્વ પ્રકારની યુક્તિઓથી વિચાર કરીને તથા બધા પ્રાણીઓને દુઃખ ગમતું નથી, એ હકીકતને ધ્યાનમાં લઈને કઈ પણ પ્રાણુની હિંસા કરવી નહિ. एयं खु नाणिणो सारं, जं न हिंसइ किंचण । अहिंसा समयं चेव, एयावन्तं वियाणिया ॥ ९ ॥ [ સૂ૦ શ્રુ૧, અ૦ ૧૧, ગા. ૧૦ ] જ્ઞાનીઓનાં વચનને સાર એ છે કે “કંઈ પણ પ્રાણીને હણવું નહિ.” અહિંસાને જ શાસ્ત્રોમાં કહેલે શાશ્વત ધર્મ સમજ.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy