SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ #p4 9028 ? છે ધારા અગિયારમી અહિંસા નાવ િવિવળ ? [ આ મુ. ૧, અ૦ ૨, ઉ૦ ૪ કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે. सव्वे पाणा पियाउया सुहसाया दुक्खपडिकूला अप्पियवहा पियजीवणो जीविउकामा सव्वेसिं કવિ પિN | ૨ | [ આ ગ્રુ. ૧, અ૦ ૨, ઉ૦ ૩ ] (કારણ કે, સર્વ પ્રાણુઓને પિતાનું આયુષ્ય પ્રિય છે, સુખ અનુકૂલ છે, દુઃખ પ્રતિકૂલ છે; વધ સર્વને અપ્રિય છે, જીવવું સર્વને પ્રિય છે. સર્વ જી જીવવાની કામનાવાળા છે, સર્વને પિતાનું જીવન પ્રિય લાગે છે. एस मग्गो आरिएहिं पवेइए, अहेत्व कुसले नोवलिंपिज्जासि ॥३॥ { આ૦ બુ૦ ૧, અ૦ ૨, ઉ૦ ૨ ] આ અહિંસાને માર્ગ આર્ય મહાપુરુષે દ્વારા કહેવાયેલે છે, તેથી કુશલ પુરુષ પિતાને હિંસાથી લેપે નહિ. पणया वीरा महावीहिं ॥ ४ ॥ [ આ મુ. ૧, આ૦ ૧, ઉ૦ ૩ ] કુરાલ પુરુષ પરીષહ સહન કરવામાં વીર હોય છે અને અહિંસાના મહાપંથ પર ચાલનારા હોય છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy