SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા ] संबुज्झमाणे उ नरे मइमं, पावाउ अप्पाण निवट्टएज्जा । हिंसयसूयाई दुहाई मत्ता, वेरानुबन्धीणि मह भयाणि ॥ १० ॥ [ સૂ॰ શ્રુ ૧, અ॰ ૧૦, ગા૦ ૨૧ ] દુઃખા હિ'સાથી જન્મેલાં છે, વેરને બાંધનારાં— વધારનારાં છે અને મહાલય'કર છે, એમ જાણીને સમજણુવાળા મતિમાન મનુષ્ય પેાતાની જાતને હિંસાથી અટકાવે. सयं तिवाय पाणे, अदुवाऽन्नेहिं घायए । हान्तं वाऽणुजाणाइ, वेरं वड्ढइ अप्पणो ॥ ११ ॥ [ ॰ શ્રુ॰ ૧, અ॰ ૧, ૩૦ ૧, ગા૦ ૩ ] પરિગ્રહમાં આસક્ત અનેલા મનુષ્ય પાતે પ્રાણીને હણે છે, અથવા ખીજા પાસે હણાવે છે, અથવા હણનારને પેાતાનું અનુમાદન આપે છે, અને એમ કરીને પેાતાનુ વેર વધારે છે. વિ॰ જેમ હિ'સાનુ` ક્ષેત્ર વધે છે, તેમ વૈરના વિસ્તાર થાય છે, કારણ કે જે જે પ્રાણીઓને હણવામાં આવે છે, તે બધા પેાતાનું વેર લેવા ઇચ્છે છે; એટલે પેાતાનું હિત ઈચ્છનાર આત્માએ કોઈ પણ પ્રાણીને સ્વય' હણુવુ' નહિ, ખીજા પાસે હણાવવુ' નહિ કે કાઈ હણુતા હાય તેા તેનું અનુમેાદન કરવું નહિ. अणेलिसस्स खेयन्ने, ન વિજ્યેન્ગ મેળવ્ [ ॰ શ્રુ॰ ૧, અ૦ ૧૧૭ ૨ || ૧૫, ગા૦ ૧૩ ]
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy