SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારી જીવનું સ્વરૂપ ] ખેચર અર્થાત પક્ષીઓ ચાર પ્રકારના છેઃ (૧) ચર્મપક્ષી–ચામડાની પાંખવાળા, તે ચામાચીડિયા વગેરે. (૨) રામપક્ષી–રૂંવાટીવાળી પાંખવાળા, તે રાજહંસ વગેરે. (૩) સમુદુગપક્ષી-બીડેલી પાંખવાળા, તે માનુષેત્તર પર્વતની મહાર હોય છે. અને (૪) વિતત પક્ષી–બધે વખત ખુલ્લી પાંખ રાખનારા. मणुया दुविह भेया उ, ते मे कित्तयओ सुण । समुच्छिमा य मणुया, गब्भवतिया तहा ॥४७॥ અ૦ ૩૬, ગા. ૧૯૫ ] મનુષ્યના બે ભેદ છે. તે મારી પાસેથી સાંભળોઃ સંમૂછિમ અને ગર્ભપન્ન. વિર મનુષ્યના દેશ, રંગ, જાતિ અનુસાર અનેક ભેદે પડે છે. देवा चव्विहा वुत्ता, ते मे कित्तयओ सुण । મોલ્કિ- વાળમંતર- નો - વૈમાળિયા તા . ૪૮ | ઉત્ત, અ૦ ૩૬, ગા. ૨૦૪ ] દે ચાર પ્રકારના કહેલા છે તેના ભેદે મારી પાસેથી સાંભળેઃ (૧) ભુવનપતિ, (૨) વાણવ્યંતર, (૩) તિષ અને (૪) વૈમાનિક, दसहा उ भवणवासी, अट्टहा वणचारिणो । पंचविहा जोइसिया, दुविहा वेमाणिया तहा ॥४९॥ [ ઉત્તઅ. ૩૬, ગા. ૨૦૫ ] ભવનવાસીના દશ પ્રકાર છે, વાણવ્યંતર અર્થાત્ –
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy