SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ " [ શ્રી વીરે-વચનામૃત વનચારી દેના આઠ પ્રકાર છે, જોતિષી દેવાના પાંચ પ્રકાર છે અને વૈમાનિક દેના બે પ્રકાર છે. असुरा नाग-सुव्वण्णा, विज्जू अग्गी य आहिया । તીવો-ફિતા-ચા, જય મવશવાસિનો | બ૦ [ ઉત્ત. અ૩૬, ગા૦ ૨૦૬ ] ભવનપતિના દશ પ્રકારો આ પ્રમાણે જાણવા (૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) સુવર્ણકુમાર, (૪) વિદ્યુત કુમાર, (૫) અગ્નિકુમાર, (૬) દ્વીપકુમાર, (૭) ઉદધિકુમાર, (૮) દિશાકુમાર, (૯) વાયુકુમાર અને (૧૦) સ્તનિતકુમાર. पिसाय-भूया जक्खा य, रक्खसा किंनरा य किंपुरिसा । महोरगा य गंधव्वा, अट्ठविहा वाणमंतरा ॥ ५१ ।। [ ઉત્તઅ૦ ૩૬, ગા. ૨૦૭ ] વાણવ્યંતર દેવના આઠ પ્રકારો આ પ્રમાણે જાણવા : (૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિન્નર, (૬) કિપુરુષ, (૭) મહારગ અને (૮) ગંધર્વ चंदा सूरा य नक्खत्ता, गहा तारागणा तहा । दिसविचारिणो चेव, पंचहा जोइसालया ॥ ५२ ।। [ ઉત્ત, અ૦ ૩૬, ગા. ૨૮ ] તિષી દેવે પાંચ પ્રકારના છેઃ (૧) ચંદ્ર, (૨) સૂર્ય, (૩) નક્ષત્ર, (૪) ગ્રહ અને (૫) તારા. આ બધા મનુષ્યલકમાં ચર છે એટલે ગતિમાન છે અને મનુષ્યલેકની બહાર સ્થિર છે, એટલે કદી ગતિ કરતા નથી.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy