SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વીર–વચનામૃત જલચર જીવા પાંચ પ્રકારના કહેલા છે : (૧) મચ્છ, ( માછલાની જાતિ ), કચ્છપ ( કાચબાની જાતિ), ગ્રાહ, ( ઝુંડ જાતિ ), મઘર અને સંસુમાર (વ્હેલ વગેરેની જાતિ ). चउप्पया य परिसप्पा, दुविहा थलयरा भवे । चउप्पया चढव्विहा, ते मे कित्तयओ सुण ॥ ४३ ॥ [ ઉત્ત॰ અ૦ ૩૬, ગા॰ ૧૭૯ ] સ્થલચર જીવે એ પ્રકારના છેઃ ચતુષ્પદ અને રિસ. તેમાં ચતુષ્પદ ચાર પ્રકારના છે, તેના ભેદો મારી પાસેથી સાંભળે. r. एगखुरा दुखुरा चेव, गंडीपय सणप्पया । મા ોળા, યામીમાો || ૪૪ || [ ઉત્ત॰ અ॰ ૩૬, ગા૦ ૧૮૦ ] (૧) એક ખરીવાળા, તે અશ્વ વગેરે. (૨) એ ખરી વાળા, તે ગાય વગેરે. (૩) ગંડીપદ, તે હાથી વગેરે અને (૪) સનખપદ, તે સિંહ વગેરે. મુ-કાશ્તિા ચ, પરિસપ્પા દુવિા મળે । गोहाई अहिमाई, इकेका વૈવિદ્દા મવે ॥ ૪૬ ॥ [ ઉત્ત॰ અ॰ ૩, ગા૦ ૧૮૧ ] પરિસ એ પ્રકારના છે : (૧) ભુજપરિસપ, તે વા, કાચીડા વગેરે. અને (૨) ઉરપરિસર્પ, તે સાપ, અજગર વગેરે. તે દરેક પણ અનેક પ્રકારના છે. चम्मे उ लोमपक्खीया, तइया समुग्गपक्खिया । वियय पक्खीय बोधव्वा, पक्खिणो य चउव्विहा ॥ ४६ ॥ [ ઉત્ત॰ અ॰ ૩૬, ગા॰ ૧૮૮ ]
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy