SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ યુગવીર આચાય સ્પષ્ટ નથી. ” પત્ર વાંચીને આગેવાનાએ સ્પષ્ટતા કરી. “ શું કહેા છે, લાલાજી! આમાં સ્પષ્ટ તે લખ્યું છે કે ખુશીથી જાઓ. પછા બાકી શું રહ્યું?” આપણા ચરિત્રનાયક આ ચર્ચા સાંભળી આવી પહોંચ્યા અને જવાની તૈયારીમાં આ વિઘ્ન કયાંથી; તેમ વિચારી ઉપરના શબ્દ ખેલી ઉડવા. ૧૨ * માફ કરશે, સાહેબ ! અમે આપની સાથે વિવાદ કરવા નથી ઈચ્છતા પણ એટલું કહ્યા વિના તે નહિ ચાલે કે આચાય શ્રીના અભિપ્રાય આપ ખરાબર નથી સમજ્યા. ’’ આગેવાનાએ નીડરતાથી વિનયપૂર્વક કહ્યું. cr લાલા પન્નાલાલજી ! તમે જ કહેાને, આમાં ગુરુદેવની આજ્ઞા છે કે કેમ ? ” આપણા ચરિત્રનાયકે પૂછ્યું. “ સાહેબ ! એત્રણ વાકચા શ્રીજીનાં એવાં છે કે જેમાં તેમની ઈચ્છા તેા નથી માત્ર આપની ઈચ્છા પ્રમલ હાવાથી ના નથી લખી, પણ તે માટે ઇશારે તેા છેજ. ’ “ એ બેત્રણ વાકયેા મને જરા સમજાવશે। ? ” C “ ઘણી ખુશીથી. જુએ સાહેબ · જો જવાની ઇચ્છા હાય તા’ તે વાકય જ સંદિગ્ધ છે. જો તમને માકલવા હાત તે તે સ્પષ્ટ ન લખત કે અમુકઅમુક સાધુ સાથે જશે. ” પછી ! ” “ વળી પાંચ વર્ષ પહેલાં જ્યારે ઈચ્છા હાય ત્યારે આવી જજો. તેના અથ પણ એજ છે કે જલ્દી પાછા આવી 66
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy