SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ કસ્તુરીની દલાલી [ ૧૦ ] “તું તારું જ ધાર્યું કરવાનો ક્રમ છગન 1 "" જમીને બન્ને ભાઈએ વાતે વળગ્યા. “ એટલે ? ” (( દીક્ષા લેવાની ઉતાવળ શું છે? "; “ મેાટાભાઇ, હું કેટલા વર્ષથી તપશ્ચર્યા કરું છું ? હવે ના છેવટના નિર્ણય કરી આપે. ’ “તે છસાત મહિના રોકાઈ જા. હું ચામાસા પછી તને દીક્ષા માટે રજા આપીશ, ” 66 મોટાભાઈ! છસાત મહિના તે શું છ-સાત વરસ રાહુ જેઉં પણ આ કાયાને શું ભરેસા ? કર્યું તે કામ. તમે કહી શકશે કે આપણે બધા અમર રહેવાના છીએ ? 77
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy