SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ યુગવીર આચાય “ શ્રી સંપતવિજયજી મહારાજશ્રીની જેમ સ્વયં દીક્ષા લેવાના ’ હું ખીમચંદભાઈ ! હવે આ આત્માને તમે ઘેર લ જઇને પણ શું કરશેા! કોઈ વાતના તન્ત કરવે ઠીક નહેર હવે તા હું પણ તમને શું કહું?” “ સાહે.! હુવે આપ આજ્ઞા આપેા, ખીમચંદભા જમી પરવારીને આવશે પછી બધા વિચાર કરીશું. વખત બહુ થઇ ગયા. ’ '* હા ! સીરચંદભાઇ જરૂર ખીમચંદભાઈને લખ જાએ. તમે પણ બધા મળીને વિચાર કરો અને આ પરિસ્થિતિમાં શું થઈ શકે તેને ઉકેલ લાવે.” આચાય શ્રીએ વિચાર કરવા સૂચના કરી. “ ભાઈ છગન ! ચાલો આજે આપણે બન્ને ભાઈ એ સાથે જમીએ.” ખીમચંદભાઈના હૃદયમાં બધુપ્રેમ જાગ્યું. “ મેાટાભાઈ આજે ચતુદશી છે. મારે ઉપવાસ છે, હું આવીને શું કરીશ ! ” "" “ ભાઈ ! તું મારી પાસે એસજે, ખાઇશ નહિ. ’ 6: 27 તે! ચાલે ! હું તૈયાર છું.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy