SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૩૧ પ્રાકૃતમાં પાર્શ્વનાથ ચરિય સં. ૧૧૬૮ [ વહુ રસ દ્ર] ના વર્ષમાં રચ્યું, તેમાં પ્રશસ્તિમાં એટલું જણાવ્યું છે કેतस्सासि दोन्नि सीसा, ज(ग) याविक्खाया दिवायरससिव्व। આયરિમાર-કુરિવાજારિયનામા II (પી. ૩,૬૪) અથ–તે (વર્ધમાનસૂરિ)ના જયથી (જગમાં) વિખ્યાત થએલા સૂર્ય અને ચંદ્રમાની જેવા (અનુકમે) બે શિષ્ય–આચાર્ય જિનેશ્વર અને બુદ્ધિસાગર આચાર્ય એ નામના થયા. આ ગ્રન્થને જેસલમેર જૈન ભાંડાગારીયગ્રન્થાનાં સૂચિપત્રમ'માં ગ્રથાંક ૨૯૬ તરીકે માત્ર નામ આપી ૨૨૯ પત્ર જણાવી તાડપત્રીય પ્રત તરીકે નોંધેલ છે. તેમાં ઉપલી ગાથાની બીજી પંક્તિ નીચે પ્રમાણે છે એમ શ્રીયુત નાહટાજીનું કહેવું છે – ___ आयरियजिणेसर-बुद्धिसागर[7] खरयरा पाया। એટલે ખરતર બિરૂદથી જ્ઞાત થએલા આચાર્ય જિનેશ્વર અને બુદ્ધિસાગર–એમ તેમાં “ખરતર શબ્દ મૂકેલો છે. સં. ૧૧૭૦માં લિખિત-કવિ પાહે અપભ્રંશ ભાષા માં કરેલી ખરતર પટ્ટાવલી = કે જે “અપભ્રંશકાવ્યત્રયીના પરિશિષ્ટમાં પૃ. ૧૧૦થી ૧૧રમાં આપી છે તેમાં કહેલ છે કે – देवसूरि पहु नेमिचंदु बहुगुणिहिं पसिद्धउ । उजोयणु तह वद्धमाणु खरतर वर लद्धउ ॥ सुगुरु जिणेसरसूरि नियमि जिणचंदु सुसंजमि । अभयदेव सव्वंगु नाणि जिणवल्लह आगमि ।। जिगदत्त नूरि ठिउ पट्टि तहि जिण उज्णोइउ जिणवयणु ॥ सावइहिं परिक् खिवि परिवरिउ मुल्लि महग्घउ जि(मण रयणू॥ ૪ઉક્ત પઢાવલી અમારા “ઐતિહાસિક જૈને કાવ્ય સંગ્રહ (પૃ. ૩૬૫ થી ૩૬૮)માં છપાએલ છે. (અહિં “અમારા એ-શબ્દથી સર્વત્ર હિંદી સંસ્કરણના લેખક સમજવા.) पसिद्धउ भय जिणेसरसरिमाण खरतर
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy