SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ આમાં ખરતરને વર જેણે લબ્ધ કર્યો છે તે વિશેષણ સામાન્ય રીતે ઉદ્યોતન પછી થએલ વર્ધમાનને લાગુ પડે, પણ તે સુગુરૂ જિનેશ્વરસૂરિને લગાડવાનું છે. આ ઉપર્યુક્ત જિનેશ્વરસૂરિના જિનચન્દ્રસૂરિ અને અભયદેવસૂરિ તેમના જિનવલ્લભસૂરિ અને તેમના પટ્ટધર જિનદત્તસૂરિ [આચાર્ય પદ સં. ૧૧૬૯ સ્વ. ૧૨૧૧] કૃત “સુગુરુ પરતંત્ર્યમમાં ઉક્ત જિનેશ્વરસૂરિ સંબંધી એવું દર્શાવ્યું છે કેपुरओ दुल्लह महिवल्ल-हस्स अणहिल्लवाडए पयर्ड । मुक्का वियारिऊणं, सीहेण व दवलिंगीगया ॥१०॥ दसमच्छेरयनिसि-विष्फुरंत सच्छंदमूरिमयतिमिरं । सूरेण व सूरिजिणे-सरेण हयमहियदोसेण ॥११॥ અર્થ—અણહિલ્લવાડામાં દુર્લભ નૃપતિ પાસે “વ્ય લિંગરૂપી ગજેને સિંહની પેઠે વિદારી નાંખ્યા અને દશમા અચ્છેરા (આશ્ચર્યરૂપી રાત્રિમાં ફેલાએલ સ્વદરૂપી સૂરિના મતરૂપી અંધારું જેણે સૂર્યની પેઠે ટાળી નાંખ્યું એવા નિર્દોષ જિનેશ્વરસૂરિ. તેજ જિનદત્તસૂરિ વળી પિતાના ગણધરસધ્ધશતકમાં ઉક્ત જિનેશ્વરસૂરિ સંબંધી વિશેષ જણાવે છે કે - तेसि पयपउमसेवा-रसियो भमरुव्व सव्वभमहिओ। ससमय-परसमयसत्थ-पयाथवित्थारणसमत्थो ॥६४॥ अगहिल्लवाडए नाडइव्व, दंसियसुपत्तसंदोहे। पउरपए बहुक विदूसगे य सन्नायगाणुगए ॥६५॥ सढियदुल्लहराए, सरसइअंकोचसोहिए सुहए। मज्झे रायसहं पवि-सिऊण लोयागमाणुमयं ॥६६।। नामायरिएहिं समं, करिय नियारं वियाररहिएहि।
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy