SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ [ પાઠાંતર) ગુસ્સાને ધવા, નિમર્ઝા] સાદુરંત નાયા ! हिमवंताओ गंगुब्व, निग्गया सयलजणपुजा। अण्णो य पुण्णिमाचंद सुंदरो-बुद्धिसागरो सूरी ।। [પીટર્સને રિપોર્ટ, ૩; ૩૦૬ પી. ૫, ૩૭] અથ–પ્રથમ શિષ્ય જિનેશ્વરસૂરિ બુદ્ધિમાન સમર્થ હતા, તે ધવલગુરુને સારમાંથી ખરતર (પાઠાંતર-નિર્મલ) સાધુ સન્તતિ થઈ. જેમ હિમવન્તમાંથી સકલ જનને પૂજ્ય એવી ગંગા નીકળી તેમ; બીજા શિષ્ય તે પૂર્ણિમાના ચન્દ્ર જેવા સુંદર બુદ્ધિસાગર સૂરિ થયા + [આ ગ્રન્થ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકદ્ધાર-કુંડના ઝળ્યાંક ૫ તરીકે પ્રકટ થઈ ગયો છે તેમાં ઉપરની ગાથામાં વાવાને બદલે સુવિદિવા નિયમg.] એમ છાપેલું છે.] ઉક્ત જિનેશ્વરસૂરિના શિષ્ય નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય પ્રસન્નચન્દ્રસૂરિના (પ્ર)શિષ્ય દેવભદ્રસૂરિએ. આ ગાથાયુગલને વાસ્તવિક અર્થ આ પ્રમાણે છે, પ્રથમ શિષ્ય શ્રીજનેશ્વરસૂરિ થયા કે જેઓ ભવ્ય જીવોને સંસારસમુદ્રથી તારવાને વાહણના સમાન હતા, પૈયોંદાય આદિ અનેક ગુણોથી અત્યંત સારતા (પ્રધાનતા) વાળા અને ધવલ (ઉજ્જવળ) આચારવાળા એવા તે આચાર્ય બીથી, જેમ હિમવાન પર્વતમાંથી સકલજનને પૂજ્ય એવી ગંગા નદી નકલી છે. તેમ ખરતર (અત્યંત કઠોર) યા નિમલ આચારવાળા સાધુઓની સંતતિ (પરંપરા) થઈ, અને બીજા શિષ્ય તે પૂર્ણિમાના ચંદ્ર સમાને સુંદર એવા બુદ્ધિસાગરસૂરિ થયા. (ગુ. સં. સં.) : પાર્શ્વનાથ ચરિત્રકાર આચાર્ય દેવેન્દ્ર અને મહાવીર ચરિત્રકાર મુનિ ગુણચંદ્ર એ વિભિન્ન વ્યક્તિઓ નથી; પરંતુ દીક્ષાનું નામ એમનું ગુણચંદ્ર હતું, અને આચાર્ય થયા પછી એમનું જ નામ દેવભદ્રસૂરિ તરીકે પ્રસિદ્ધ થએલ છે; એમ બે નામ હેવા છતાં વસ્તુઃ વ્યક્તિ એકજ છે. (ગુ. સં.)
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy