SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - -- - અગ્રિમ વફતવ્ય સમયનું પણ એક ચિત્ર શ્રી પૂજ્યજી શ્રીજિનચારેત્રે સૂરિજી પાસે છે. ' સૂરિજીની મૂર્તિ કે જે (બિકાનેર-નાહાટાઓની ગવાડમાં) શ્રી ઋષભદેવજીના મંદિરમાં છે, અને લેખ બારમા પ્રકરણના અંતિમ ભાગમાં આપેલ છે, તેને સુંદર ફેટો આ પુસ્તકમાં આપવામાં આવેલ છે, પરંતુ સ્થળની વિષમતાને કારણે ફેટામાં શિલાલેબની પ્રતિકૃતિ નથી આવી શકી. અષાઢી અષ્ટન્ડિકાનું મૂળ ફરમાન કે જે અમને ૫. પ્ર. યતિવર્ય સૂર્યમલજીની કૃપાથી પ્રાપ્ત થએલ છે, તેને ફેટો પરિશિષ્ટમાં લગાવી દીધું છે. લખનૌ ભંડારમાંથી મેળવવા બદલ અમે યતિજીને આભાર માનીએ છીએ. બીજું, શત્રુંજયતીર્થ વિષયક ફરમાન (મૂળ) શોધખોળ કરવા છતાંય નથી મળી શક્યું. પણ એને અનુવાદ બિકાનેર જ્ઞાન ભંડારના પત્ર પરથી નકલ કરી પરિશિષ્ટમાં પ્રકટ કરેલ છે. સંભવ છે કે મૂળ ફરમાન મળે તે કંઈક સારે પ્રકાશ પડે. બીજા ફરમાને તપાસ કરવા છતાંય નથી મળી શકયાં. એના કારણેમાં એક કારણ એ પણ છે કે સૂરિજીના પછી ખરતરગચ્છમાં ત્રણ શાખા(ગચ્છ)ભેદ થઈ ગયાં-(૧) જિનસાગરસૂરિ, (૨) જિનરંગસૂરિ (૩) જિનમહેન્દ્રસૂરિ, આથી સામગ્રી અહીં તહીં વેર વિખેર થઈ ગઈ છે, એથી એને પત્તો લગાવવો મુશ્કેલ બની ગએલ છે. રાધનપુરથી શ્રીજિનચન્દ્રસૂરિજીએ (સં. ૧૮૩૪–૧૮૫૬)માં જેસલમેર ખાતે ઉ૦ ઉદયધર્મજીને મેકલેલ પત્ર પરથી માલુમ પડે છે કે એ સમય સુધી કેટલાંય ફરમાને મૌજુદ હતાં. એ પત્રને આવશ્યક ભાગ અત્રે ઉધૂત કરીએ. છીએ આ પત્ર અમારા સંગ્રહમાં છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy