SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ પં. ક્ષમા કલ્યાણ ગણિ ચૌમાસ ઉતર્યો જેસલમેરથી વિહાર કરઐ સે તુમે જેસલમેર પૂઠિયાની સ્થિતિ મરજાદ સરબ સાચવજે. શ્રીસંઘનું પિણ લિખ ભેજસ, પં. ક્ષમાકલ્યાણ ગણિનું પિણ લિખી છે એ ચાલતા તુમનું સુપરત કરસ્ય. તમે તથા પ. ક્ષમા કલ્યાણ આપસમેં ઘણું સંપ રાખજય હેતમેં સરબ રૂડે છે. તથા ગાંઠડીની તુમે પાંચ પાંતી કરી હતી તે ગાંઠડીમેં જૂના પરવાના મુસલમાની અખરના હતા તે પરવાના ઠાવડા કરીને પાલી પહુંચતા કરે પાલીવાલાનું ઇતને લિખદે રાધનપુર ઠંવડા પંચાવેજો પાલીથી રાણપુર ઠાબા પહુંચર્યો વલતા પત્ર દે મિતી દ્વિતીય ભાદ્રવ વદિ ૧૪” શત્રુંજય પર શિવામજીની ટૂંકમાં શ્રીજિનચન્દ્રસૂરિજી અને શ્રીજિનસિંહસૂરીજીની પાદુકાઓ શ્રીજિનરાજસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલ છે, જેના લેખે કમશઃ આ પ્રમાણે છે___संवत् १६८१ . ......युगप्रधान श्रीजिनचन्द्रसूरीश्वराणां पादके कारिते डोसीगोत्रीय सं० फ०...श्रीकमललाभोपाध्याय पं. लब्धिकीर्तिगणिः पं. राजहंसगणि पं. वा. मरुदेव विजयादि युतेन उ. (प?) देशेन तव श्रेयसे शुभं भवतु प्रतिष्ठित बृहत्खरतरगच्छाधिराजैः श्रीजिनराजमूरिभिः* सं. १६७५ वर्षे वैशाख सुदि १३ शुक्रे कानमाराघ(?) (काश्मीराद्य) नार्य देशबाध विहारादिप्रचार पथार(?)मारि प्रवर्तक सर्वविधाननर्तकीनतक जहांगीरनूरद्दीन पातिसाहि प्रदत्तयुगप्रधानपद श्रीजिनसिंहसरीणां पादुके प्रतिष्ठिते श्रीजिनराजसूरिभिः सकलसुरिराजाधिराजः ।। તદુપરાંત તત્કાલીન અનેક વિદ્વાનોની ચરણ પાદુકાઓ ત્યાં પ્રતિષ્ઠિત છે, જે જાહેર થયે ઘણે ઈતિહાસ પ્રકાશમાં આવી શકે તેમ છે. ૨૮ સં ૧૬૭૪માં સૂરિજીની ચરણપાદુકાઓ જેસલમેરમાં પ્રતિષ્ઠિત થયેલા છે. જુઓ જેસલમેર લેખ સંગ્રહ-લેખાંક ૨૫૦૦
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy