SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્રિમ વવવ્ય ૧૩ વિશ્વસનીય પ્રમાણોને આધારે નિરાકરણ કરી આ ગ્રન્થમાં મન્ત્રીશ્વરની પ્રામાણિક જીવનકથા જનતા સમક્ષ પેશ કરવાના યથાશક્તિ પ્રયાસ કર્યા છે. આમ, આ પ્રત્યે સૂરિજીના જીવનની સાથોસાથ એ સમયના ખરતર ગચ્છીય વિદ્વાન, એમની કૃતિએ, ભક્તશ્રાવકા આદિ અનેક જ્ઞાતવ્ય હકીકતા જાણવામાં પરમ ઉપયેગી નીવડશે. સ્પષ્ટી કરણ ,, “ અકબર પ્રતિબેાધ રાસ અને કચન્દ્રે મંત્રિ-વશ પ્રબંધ”માં પરસ્પર સાધારણ એ વાતનુ વૈષમ્ય છે. ‘રાસ’માં અકબરે કર્મચન્દ્રને પૂછતાં એનુ સૂરિજીરાજનગરમાં અવસ્થિત હાવાનુ બતાવવું, અને ‘વશ-પ્રમધ' અનુસાર ખંભાતમાં હાવાનું, બીજું, ‘રાસ'માં સૂરિજીની લાહેરમાં પધરામણી બાદ અરોત્તરી-સ્નાત્ર મહૅત્સવ થા; ને ‘વ’શ-પ્રબન્ધ'માં પહેલાં થવા આ પાઠાંતરા પર વિચાર કરતાં જણાયું કે ‘વશ-પ્રમન્ધ’માં સૂરિજીની અગાઉ વાચક માનસિંહજી (જિનસિંહસૂરિ)ના લાહેર જવા વિષે સૂચન સરખુંય નથી, એટલે સભવ છે કે વાચકજીને લાહાર મેાકલતા સમયે સૂરિજી મહારાજ રાજનગરમાં હાય. હાં, સૂરિજીતે! ખંભાતથીજ લાહાર પધાર્યા હતા, એ વાત સમયસુંદરજીકૃત અષ્ટક આદિ તત્કાલીન પ્રમાણેાથી સિદ્ધ છે. અષ્ટાત્તરી સ્નાત્રસ ંબંધી ‘વશ-પ્રમન્ધ'નુ કથનજ વિશેષ ગ્રાહ્ય અને વિશ્વસનીય છે, કેમકે ‘જહાંગીરનામા’માં પણુ આવીને રહ્યા. ત્યાં તેમણે અકબર બાદશાહને સારા પ્રેમ ત્યા અને શ્વેતાંબર જૈન સંધના પ્રસિદ્ધ વિદ્વાન શ્રીહીરવિજયસૂરિને સમ્રાટ અકબરના દરબારમાં મેાલાવવામાં કરમયદ દીવાનેજ આગળ પડતે ભાગ લીધા હતા” એમ લખ્યું છે; અને ભાગ્યચન્દ્ર લક્ષ્મીચન્દ્રને મૃત્યુ–સમય '. સ. ૧૬૧૩ લખેલ છે, જે સથા અસિદ્ધ છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy